Photo Story નશામુક્ત ભારત તરફ એક કદમ… આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે સુરત મહાનગર ખાતે આયોજિત ‘નમો યુવા રન’માં હજારોની સંખ્યામાં યુવાનોએ દોડ લગાવી. September 21, 2025 હાલારનો સંકલ્પ – નશામુક્ત ભારત વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા આજે જામનગર મહાનગર ખાતે આયોજિત #NamoYuvaRun માં યુવાઓએ દોડ લગાવી નશામુક્તિનો સંકલ્પ લીધો. આ મીની મેરેથોનનું કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, શહેર અધ્યક્ષ શ્રીમતી બીનાબેન કોઠારી સહિત હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા. September 21, 2025 ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025′ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે કચ્છ જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન અંજારમાં સંપન્ન થયું. આ પ્રસંગે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી દિલીપકુમાર ઠાકોરે ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર માર્ગદર્શન આપ્યું. #SevaPakhwada2025 September 21, 2025 ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025′ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે સુરત મહાનગરમાં પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. આ ક્ષણે મહાનગરના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025 September 21, 2025 વડોદરાનો સંકલ્પ – નશામુક્ત ભારત આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વડોદરા મહાનગર ખાતે નમો યુવા રન યોજાઈ. આ મીની મેરેથોનનું કેબિનેટ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે ફ્લેગ ઓફ કરાવ્યું. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ, સાંસદ ડૉ.હેમાંગભાઈ જોષી, મહાનગરના અધ્યક્ષ શ્રી જયપ્રકાશ સોની સહિત હોદ્દેદારો, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા. #NamoYuvaRun September 21, 2025 ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025’ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન ગોધરા ખાતે સંપન્ન થયું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીજીએ ‘પ્રધાનમંત્રીશ્રીના જીવન, સિદ્ધિઓ અને વિકસિત ભારત’ વિષય પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. આ ક્ષણે જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025 September 21, 2025 નશામુક્ત ભારત માટે દોડ્યું અમદાવાદ…. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દેશભરમાં નશામુક્ત ભારત માટે નમો યુવા રન યોજાઈ રહી છે ત્યારે આજે અમદાવાદ ખાતે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.પ્રશાંતભાઈ કોરાટની વિશેષ ઉપસ્થિતિમાં નમો યુવા રન યોજાઈ. આ મેરેથોનમાં મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, નમો યુવા રનના એમ્બેસેડર અને ક્રિકેટર શ્રી પાર્થિવ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો, ફિલ્મ કલાકારો અને હજારોની સંખ્યામાં નગરજનો જોડાયા. #NamoYuvaRun September 21, 2025 ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025′ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે તાપીમાં પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે વ્યાવસાયિક સેલના પ્રદેશ સંયોજક શ્રી કરશનભાઈ ગોંડલીયાએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી સૂરજભાઈ વસાવા, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025 September 21, 2025 ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025′ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ભાવનગર મહાનગરનું પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ શ્રી કૃણાલભાઈ (કુમારભાઈ) શાહ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રભારી શ્રી ધવલભાઈ દવે સહિત, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025 September 21, 2025 સ્વચ્છતા હી સેવા સ્વચ્છ ભારત અભિયાનના પ્રણેતા, દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના 75મા જન્મદિવસ નિમિતે ‘સેવા પખવાડિયું – 2025’ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બીલીમોરા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સમૂહ સફાઈનું આયોજન કરવામાં આવ્યું. ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા આ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઈને સમાજના સાચા સ્વચ્છતાના સૈનિકોને બિરદાવવામાં આવ્યા. #SevaPakhwada2025 September 21, 2025 « Previous 1 … 41 42 43 44 45 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel