ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025’ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન ગોધરા ખાતે સંપન્ન થયું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીજીએ ‘પ્રધાનમંત્રીશ્રીના જીવન, સિદ્ધિઓ અને વિકસિત ભારત’ વિષય પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. આ ક્ષણે જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન ગોધરા ખાતે સંપન્ન થયું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીજીએ 'પ્રધાનમંત્રીશ્રીના જીવન, સિદ્ધિઓ અને વિકસિત ભારત’ વિષય પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. આ ક્ષણે જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા.  #SevaPakhwada2025 ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન ગોધરા ખાતે સંપન્ન થયું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીજીએ 'પ્રધાનમંત્રીશ્રીના જીવન, સિદ્ધિઓ અને વિકસિત ભારત’ વિષય પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. આ ક્ષણે જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા.  #SevaPakhwada2025 ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન ગોધરા ખાતે સંપન્ન થયું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીજીએ 'પ્રધાનમંત્રીશ્રીના જીવન, સિદ્ધિઓ અને વિકસિત ભારત’ વિષય પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. આ ક્ષણે જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા.  #SevaPakhwada2025

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line