નશામુક્ત ભારત માટે દોડ્યું અમદાવાદ…. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા દેશભરમાં નશામુક્ત ભારત માટે નમો યુવા રન યોજાઈ રહી છે ત્યારે આજે અમદાવાદ ખાતે કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.પ્રશાંતભાઈ કોરાટની વિશેષ ઉપસ્થિતિમાં નમો યુવા રન યોજાઈ. આ મેરેથોનમાં મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, નમો યુવા રનના એમ્બેસેડર અને ક્રિકેટર શ્રી પાર્થિવ પટેલ તેમજ સંગઠનના હોદ્દેદારો, ફિલ્મ કલાકારો અને હજારોની સંખ્યામાં નગરજનો જોડાયા. #NamoYuvaRun












