या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥ નવરાત્રિના પાવન પર્વે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ ખાતે નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરે દર્શન કર્યા અને ગુજરાતના સર્વાંગીણ વિકાસ તેમજ નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અર્થે પ્રાર્થના કરી.