વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા અને વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણી માટે સમગ્ર દેશમાં ‘સેવા પખવાડિયું-2025’ અંતર્ગત વિવિધ લોક કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સાણંદના કેસરડીના જોધલપીર મંદિર ખાતે સંપન્ન થયું. આ ક્ષણે જિલ્લા પ્રમુખ શ્રી શૈલેષભાઇ દાવડા, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા અને વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણી માટે સમગ્ર દેશમાં 'સેવા પખવાડિયું-2025' અંતર્ગત વિવિધ લોક કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સાણંદના કેસરડીના જોધલપીર મંદિર ખાતે સંપન્ન થયું. આ ક્ષણે જિલ્લા પ્રમુખ શ્રી શૈલેષભાઇ દાવડા, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025 વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાજનેતા અને વિકસિત ભારતના સ્વપ્નદ્રષ્ટા, ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણી માટે સમગ્ર દેશમાં 'સેવા પખવાડિયું-2025' અંતર્ગત વિવિધ લોક કલ્યાણના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સંદર્ભે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન સાણંદના કેસરડીના જોધલપીર મંદિર ખાતે સંપન્ન થયું. આ ક્ષણે જિલ્લા પ્રમુખ શ્રી શૈલેષભાઇ દાવડા, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line