Photo Story હર હર મહાદેવ 🙏 પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે આજે જૂનાગઢની પવિત્ર ગિરનાર તળેટીમાં બિરાજમાન દેવાધિદેવ શ્રી ભવનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા-અર્ચના કરી. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ સમગ્ર ગુજરાતની જનતાની સુખાકારી, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે મંગલ કામના કરી. February 14, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે આજે જૂનાગઢના વડાલ ગામે પ્રગતિશીલ ખેડૂતો સાથે મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ આપ્યો અને ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા પ્રાકૃતિક ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું. ભાજપ સરકારના નેતૃત્વમાં ગુજરાતનો ખેડૂત હવે પરંપરા અને આધુનિકતાના સમન્વયથી સમૃદ્ધિની નવી દિશા કંડારી રહ્યો છે. February 13, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે આજે જૂનાગઢના મજેવડીની પવિત્ર ધરા પર બિરાજમાન પરમ પૂજ્ય દાદા દેવતણખી અને આઈ શ્રી લિરલબાઈની ચેતન સમાધિના દર્શન કર્યા. પ્રદેશ અધ્યક્ષશ્રીએ આ દિવ્ય સ્થાને શીશ ઝુકાવી સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી. February 13, 2026 કાર્યકર્તા એ જ સંગઠનનું સાચું પીઠબળ! પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે આજે જૂનાગઢ તાલુકાના ચોરવાડી ગામે બૂથ પ્રમુખ અને બૂથ સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી સંવાદ કર્યો અને માર્ગદર્શન આપ્યું. February 13, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે આજે જૂનાગઢની પવિત્ર ધરા પર બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તથા સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. હર હર મહાદેવ 🙏 February 13, 2026 કેન્દ્રીય બજેટ 2026-27ના પ્રચાર-પ્રસારના ભાગરૂપે આજે રાજકોટ ખાતે રાષ્ટ્રીય પ્રવક્તા શ્રી ગોપાલ કૃષ્ણ અગ્રવાલજીની ગરિમામય ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ, સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુન્સર્સ મીટ તેમજ વેપારી અને ઉદ્યોગ સંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમોના માધ્યમથી રાષ્ટ્રીય પ્રવક્તાશ્રીએ બજેટના મુખ્ય અંશો, સર્વાંગી વિકાસની કલ્પના અને દેશના અર્થતંત્રમાં તેની નિર્ણાયક ભૂમિકા વિશે સાર્થક સંવાદ કર્યો હતો. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે, મહાનગર અધ્યક્ષ શ્રી માધવભાઈ દવે, પ્રદેશ બજેટ કમિટીના સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ શ્રી ધનસુખભાઈ ભંડેરી, પ્રદેશ મીડિયા કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળા, પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર શ્રી મનનભાઈ દાણી, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઇન્ફ્લ્યુન્સર્સ તથા ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યાં. February 13, 2026 વિઝનરી પર્ફોમન્સ માટેનો રોડમેપ #ViksitBharatBudget2026 અમદાવાદ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ મીટ’ યોજાઈ. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ઈન્ફ્લુએન્સર્સ સાથે બજેટ અંગે વિસ્તૃત સંવાદ સાધ્યો. આ મીટમાં પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલભાઈ પટેલ, મહાનગર અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, પ્રદેશ બજેટ કમિટી ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઈ વકીલ, પ્રદેશ સોશિયલ મીડિયા ક્ન્વીનર શ્રી મનનભાઈ દાણી તેમજ વિવિધ હોદ્દેદારો અને સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર્સ ઉપસ્થિત રહ્યાં. February 10, 2026 વિકસિત ભારતના સપનાને સાકાર કરવા રિફોર્મ એક્સપ્રેસને નવી ગતિ આપતું બજેટ..! કેન્દ્રીય બજેટ 2026–27ના સંદર્ભે આજે સુરત મહાનગર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ જન સંવાદ તથા સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમોમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ઝંખનાબેન પટેલ, સુરત મહાનગર અધ્યક્ષ પરેશભાઈ પટેલ તથા હોદ્દેદારો, પ્રબુદ્ધ નાગરિકો, સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સરો ઉપસ્થિત રહ્યા હતા. #ViksitBharatBudget2026 February 9, 2026 આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની અધ્યક્ષતામાં આગામી સંગઠનાત્મક કાર્યક્રમોને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રીશ્રીઓ સહીત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. February 9, 2026 ભાજપ એક સંસ્કાર છે, ભાજપ એક પરિવાર છે, ભાજપ એક પરંપરા છે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પૂર્વ હોદ્દેદારોએ આત્મીયતાપૂર્વક નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરી પદગ્રહણ કરાવ્યો. આ પદ હસ્તાંતરણનો ઘટમાળ દર્શાવે છે કે, ભાજપમાં પદ બદલાય છે, પરંતુ આદર્શો બદલાતા નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની સમગ્ર ટીમને શુભકામનાઓ..! February 7, 2026 « Previous 1 … 33 34 35 36 37 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel