ભાજપ એક સંસ્કાર છે, ભાજપ એક પરિવાર છે, ભાજપ એક પરંપરા છે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના પૂર્વ હોદ્દેદારોએ આત્મીયતાપૂર્વક નવનિયુક્ત હોદ્દેદારોને સન્માનિત કરી પદગ્રહણ કરાવ્યો. આ પદ હસ્તાંતરણનો ઘટમાળ દર્શાવે છે કે, ભાજપમાં પદ બદલાય છે, પરંતુ આદર્શો બદલાતા નથી. દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની સમગ્ર ટીમને શુભકામનાઓ..!












