પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે આજે જૂનાગઢના વડાલ ગામે પ્રગતિશીલ ખેડૂતો સાથે મુલાકાત કરી પ્રાકૃતિક ખેતીના અભિયાનને વેગ આપ્યો અને ખેડૂતો દ્વારા તૈયાર કરાયેલા પ્રાકૃતિક ઉત્પાદનોનું નિરીક્ષણ કર્યું. ભાજપ સરકારના નેતૃત્વમાં ગુજરાતનો ખેડૂત હવે પરંપરા અને આધુનિકતાના સમન્વયથી સમૃદ્ધિની નવી દિશા કંડારી રહ્યો છે.












