Photo Story માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Nitin Nabin જીએ આજે અમદાવાદના ખાડિયા ખાતે બૂથ કાર્યકર્તાઓ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનો ‘મન કી બાત’ કાર્યક્રમ સાંભળ્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ. સંતોષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, ખાડિયા મંડલના પ્રમુખ શ્રી જયેશભાઈ રામી અને બૂથ નંબર 101ના પ્રમુખ શ્રી રાકેશભાઈ ભાવસાર સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. February 22, 2026 મારું બૂથ, સૌથી મજબૂત આજે કર્ણાવતી મહાનગર ખાતે માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Nitin Nabin જીની વિશેષ ઉપસ્થિતિમાં બૂથ કાર્યકર્તા સંમેલન યોજાયું. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal તથા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ બૂથસ્તરના કાર્યકર્તાઓ સાથે સંવાદ સાધ્યો હતો. આ અવસરે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મહાનગરના અધ્યક્ષ શ્રી પ્રેરકભાઈ શાહ, અમદાવાદ જિલ્લા અધ્યક્ષ શ્રી શૈલેષભાઈ દાવડા સહિત હજારોની સંખ્યામાં દેવદુર્લભ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. February 21, 2026 ગિફ્ટ સિટી ખાતે યુવા શક્તિનો મહાસંગમ! આજે ગિફ્ટ સિટીમાં આયોજિત Young Voice Summit – The Future Bloc કાર્યક્રમમાં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Nitin Nabin જીએ ઉપસ્થિત રહી ભાવિ પેઢીના યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ અવસરે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.હેમાંગભાઈ જોષી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં. February 21, 2026 માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીએ આજે ગિફ્ટ સિટીની મુલાકાત લઈ ત્યાંની અત્યાધુનિક સુવિધાઓ અને ‘યુટિલિટી ટનલ’ના મોડેલને નિહાળ્યું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા. ગિફ્ટ સિટી આજે ટેકનોલોજી અને સુશાસનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યું છે. February 21, 2026 ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય શ્રી નીતિન નબીનજીએ આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ સોશિયલ મીડિયા વિભાગની ટીમ અને જિલ્લા/મહાનગરના ઇન્ચાર્જશ્રીઓ સાથે બેઠક કરી સંવાદ કર્યો. આ અવસરે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી અને પ્રદેશ સોશિયલ મીડિયા કન્વીનર શ્રી મનનભાઈ દાણી ઉપસ્થિત રહ્યા. February 21, 2026 માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીએ આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ધારાસભ્ય શ્રી બાબુભાઈ પટેલના નિવાસસ્થાને વિવિધ સામાજિક આગેવાનો સાથે મુલાકાત કરી. February 21, 2026 ભારતીય જનતા પાર્ટીના માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીએ આજે અમદાવાદ ખાતે નગરદેવી મા ભદ્રકાળીના દર્શન કરી, પૂજા-અર્ચના કરી. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા. જય મા ભદ્રકાળી🙏 February 21, 2026 સંકલ્પથી સિદ્ધિનું પ્રતીક એટલે સાબરમતી રિવરફ્રન્ટ… માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીએ તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ સાથે મોર્નિંગ વૉક કરી. આ અવસરે આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષશ્રીએ યુવાનો સાથે ચાની ચુસ્કી માણી અને સંવાદ કર્યો. February 21, 2026 માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીએ આજે ગાંધીનગર અક્ષરધામ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે આત્મીય મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા. જય સ્વામિનારાયણ 🙏 February 20, 2026 ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીની ગરિમામય ઉપસ્થિતિમાં અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલજીની ઉપસ્થિતિમાં ઇન્ફોસિટી, ગાંધીનગર ખાતે ‘બજેટ મીટ 2026’નું આયોજન થયું. આ મીટમાં રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રીએ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તથા પ્રબુદ્ધજનો સાથે બજેટના વિવિધ પાસાઓ પર વિસ્તૃત અને અર્થસભર સંવાદ સાધ્યો, તેમજ વિવિધ સ્ટોલ્સની મુલાકાત લીધી. આ અવસરે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સહિત પ્રદેશ પદાધિકારીઓ તથા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યાં. February 20, 2026 « Previous 1 … 31 32 33 34 35 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel