ગિફ્ટ સિટી ખાતે યુવા શક્તિનો મહાસંગમ! આજે ગિફ્ટ સિટીમાં આયોજિત Young Voice Summit – The Future Bloc કાર્યક્રમમાં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી Nitin Nabin જીએ ઉપસ્થિત રહી ભાવિ પેઢીના યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ અવસરે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી, પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ.હેમાંગભાઈ જોષી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં.












