માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીએ આજે ગાંધીનગર અક્ષરધામ ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ સાથે આત્મીય મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા. આ અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા. જય સ્વામિનારાયણ 🙏












