વિકસિત ભારતના સપનાને સાકાર કરવા રિફોર્મ એક્સપ્રેસને નવી ગતિ આપતું બજેટ..! કેન્દ્રીય બજેટ 2026–27ના સંદર્ભે આજે સુરત મહાનગર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રીમતી સ્મૃતિ ઈરાનીજી ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ જન સંવાદ તથા સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમોમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ઝંખનાબેન પટેલ, સુરત મહાનગર અધ્યક્ષ પરેશભાઈ પટેલ તથા હોદ્દેદારો, પ્રબુદ્ધ નાગરિકો, સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સરો ઉપસ્થિત રહ્યા હતા. #ViksitBharatBudget2026












