Photo Story વિકાસનો સંકલ્પ, ભાજપનો વિજય નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ આજે અમદાવાદના ઇન્ડિયા કોલોની વોર્ડ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં નગરજનો સાથે સંવાદ કરી ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજયનો શંખનાદ કર્યો. April 14, 2026 દરેક બૂથ પર લહેરાશે કમળનો વિજયધ્વજ… પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા ખાતે ‘વિકાસ સંકલ્પ સભા’ને સંબોધિત કરી અને ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ મતોથી વિજયી બનાવવા આહ્વાન કર્યું. April 14, 2026 બંધારણના ઘડવૈયા ‘ભારત રત્ન’ ડૉ.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતી નિમિત્તે આજે જામનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. April 14, 2026 વિકાસનો સંકલ્પ, ભાજપનો વિશ્વાસ ગાંધીનગર જિલ્લાના મોટી આદરજ ગામે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ગ્રામજનો સાથે ભાવસભર સંવાદ કર્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ વિકાસની રાજનીતિને વેગ આપવા અને ગુજરાતના ગૌરવને વધુ ઊંચાઈએ લઈ જવા માટે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવાનું આહ્વાન કર્યું. April 13, 2026 જૂનાગઢ જિલ્લામાં ગુંજ્યો ભાજપનો વિજય નાદ! આજે કેશોદ તાલુકાના અગતરાય ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ કાર્યકર્તાઓ અને ગ્રામજનોને સંબોધિત કરી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા આહ્વાન કર્યું. April 13, 2026 ઉમરગામમાં ગુંજ્યો ભાજપાનો નાદ – AAPના સૂપડા સાફ! આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને છેવાડાના માનવીની ચિંતા કરતી ભારતીય જનતા પાર્ટીની નીતિઓથી પ્રેરાઈને ઉમરગામમાં ‘આપ’નું સંપૂર્ણ ભંગાણ થયું. ઉમરગામ AAP પ્રમુખ સહિત 1500 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિધિવત રીતે ભાજપામાં જોડાયા. વિકાસના આ રથમાં જોડાયેલા તમામ કાર્યકર્તાઓનું હાર્દિક સ્વાગત છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જનતા ફરી એકવાર નકારાત્મક રાજનીતિ કરનારાઓની ડિપોઝિટ જપ્ત કરાવશે તે નિશ્ચિત છે! April 13, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગઈકાલે કુબેરનગર, અમરાઈવાડી અને સરખેજમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ વિજય અપાવવા આહ્વાન કર્યું. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે April 13, 2026 કાર્યકર્તાઓનો આ જોમ, જૂસ્સો અને અતૂટ વિશ્વાસ જ ભારતીય જનતા પાર્ટીની સાચી શક્તિ છે. આજે જેતપુર ખાતે આયોજિત ‘જનસેવા સંકલ્પ’ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ કાર્યકર્તાઓ સાથે ઉમંગભેર સંવાદ કર્યો. આવો, વિજયના સંકલ્પ સાથે મેદાનમાં ઉતરીએ અને ફરી એકવાર દરેક બૂથ પર કમળ ખીલાવીએ. April 12, 2026 આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ખેડૂત આગેવાન શ્રી રાજુભાઈ કરપડા સહિત અન્ય અગ્રણીઓ ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ અને રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રભાવિત થઈ વિધિવત રીતે પક્ષમાં જોડાયા. April 9, 2026 ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા અને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ ચૂંટણી સંચાલન સમિતિના સંયોજક શ્રી ગોરધનભાઈ ઝડફીયા, ગાંધીનગર મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં. April 6, 2026 « Previous 1 … 27 28 29 30 31 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel