ઉમરગામમાં ગુંજ્યો ભાજપાનો નાદ – AAPના સૂપડા સાફ! આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ અને છેવાડાના માનવીની ચિંતા કરતી ભારતીય જનતા પાર્ટીની નીતિઓથી પ્રેરાઈને ઉમરગામમાં ‘આપ’નું સંપૂર્ણ ભંગાણ થયું. ઉમરગામ AAP પ્રમુખ સહિત 1500 જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓ વિધિવત રીતે ભાજપામાં જોડાયા. વિકાસના આ રથમાં જોડાયેલા તમામ કાર્યકર્તાઓનું હાર્દિક સ્વાગત છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જનતા ફરી એકવાર નકારાત્મક રાજનીતિ કરનારાઓની ડિપોઝિટ જપ્ત કરાવશે તે નિશ્ચિત છે!












