Photo Story આજે ડભોઈના થુવાવી ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષશ્રીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ બહુમતીથી વિજયી બનાવવા માટે સૌને આહ્વાન કર્યું. April 21, 2026 નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની વિશેષ ઉપસ્થિતિમાં ‘વિકાસ સંકલ્પ સભા’ 📍સામરખા, આણંદ April 20, 2026 નર્મદાનો કેસરિયો નાદ… પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગરૂડેશ્વર તાલુકાના ખડગદા ગામે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં જનમેદનીને સંબોધિત કરતા ભાજપના પ્રચંડ વિજયનો ઉદ્ઘોષ કર્યો. નર્મદાના કાંઠે ઉમટેલો આ જનસૈલાબ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ ગુજરાતમાં ફરી એકવાર ભાજપના ભવ્ય વિજયની સાક્ષી પૂરે છે. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે April 19, 2026 નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi ની વિશેષ ઉપસ્થિતિમાં ચોટીલાની પાવન ધરા પર યોજાયેલી વિકાસ સંકલ્પ સભામાં મળેલું અભૂતપૂર્વ જનસમર્થન બતાવે છે કે અત્ર, તત્ર અને સર્વત્ર કમળ ખીલવાનું છે. April 17, 2026 ઉમરેઠમાં કેસરીયો માહોલ — વિકાસના સંકલ્પ સાથે વિજયનો હુંકાર! આજે ઉમરેઠ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપાના ઉમેદવાર શ્રી હર્ષદભાઈ પરમારને જંગી મતોથી વિજયી બનાવવા માટે પ્રચંડ આહ્વાન કર્યું. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે April 16, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે માતાના મઢ ખાતે કચ્છ ધણિયાણી દેશદેવી મા આશાપુરાના દર્શન કર્યા અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. જય મા આશાપુરા🙏 April 16, 2026 સૌનો સાથ, સૌનો વિકાસ પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ભાવનગર ખાતે વિવિધ સમાજના અગ્રણીઓ સાથે મુલાકાત કરી અને તેમના સાથે સીધો સંવાદ કર્યો. April 15, 2026 વિકાસનો સંકલ્પ, જન-જનનો સાથ..! આજે મહેસાણા ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ નાગરિકો અને પાયાના કાર્યકર્તાઓને સંબોધિત કરી વિકાસની રાજનીતિને આગળ ધપાવવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય માટે સૌ કાર્યકર્તાઓને કમર કસવા આહ્વાન કર્યું. April 15, 2026 નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi એ આજે અમદાવાદના બાપુનગર વોર્ડના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને નગરજનો સાથે મુલાકાત કરી અને સંવાદ કર્યો. April 14, 2026 આજે જામનગર મહાનગર ખાતે આયોજિત વિકાસ સંકલ્પ સભામાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ નગરજનો સાથે સીધો સંવાદ કર્યો. જનતાનો આ અતૂટ વિશ્વાસ અને ઉત્સાહ જ બતાવે છે કે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય થશે. April 14, 2026 « Previous 1 … 26 27 28 29 30 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel