વિકાસનો સંકલ્પ, જન-જનનો સાથ..! આજે મહેસાણા ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં માન. મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ નાગરિકો અને પાયાના કાર્યકર્તાઓને સંબોધિત કરી વિકાસની રાજનીતિને આગળ ધપાવવા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય માટે સૌ કાર્યકર્તાઓને કમર કસવા આહ્વાન કર્યું.