Photo Story ભારતીય જનતા પાર્ટીના 47મા સ્થાપના દિવસ નિમિત્તે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal દ્વારા તેમના નિવાસસ્થાને પક્ષનો ગૌરવવંતો ધ્વજ લહેરાવવામાં આવ્યો. આ કેસરીયો ધ્વજ ભાજપના કરોડો કાર્યકર્તાઓના લોહી-પરસેવાથી સીંચાયેલો છે. ‘રાષ્ટ્ર પ્રથમ’ના મંત્રને વરેલી ભાજપા આજે જે ભવ્ય સ્વરૂપ ધારણ કરી શકી છે, તેનો સંપૂર્ણ શ્રેય પક્ષના એ પાયાના કાર્યકર્તાઓના અવિરત પરિશ્રમ અને સમર્પણને જાય છે. આ પાવન અવસરે ભાજપાના તમામ કર્મઠ કાર્યકર્તાઓને સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ. April 6, 2026 આજે હનુમાન જન્મોત્સવના પાવન પર્વ નિમિત્તે પોરબંદર સ્થિત બાલા હનુમાન મંદિર ખાતે આયોજિત ‘વંદન મહોત્સવ’માં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત રહી દૈવી શક્તિના દર્શન કરાવતી ‘દૈવિક બાળ વેશભૂષા’ નિહાળી. આ અવસરે આયોજિત રકતદાન કેમ્પમાં 11,000 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ માટે 51,000 નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સામાજિક આગેવાનો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. April 2, 2026 વાવ-થરાદથી સમગ્ર ગુજરાતમાં વહી વિકાસની સરવાણી… લાખોની જનમેદની વચ્ચે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ₹19,800 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, જિલ્લાના પદાધિકારીઓ, ધારાસભ્યો અને લાખોની સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં. #ViksitBharatViksitGujarat March 31, 2026 गुजरात का बेटा, देश का अभिमान #PhotoOfTheDay #ViksitBharatViksitGujarat March 31, 2026 સાણંદથી સિલિકોન વેલી: ભારતની ટેક-ક્રાંતિનો નવો અધ્યાય! માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના શુભહસ્તે આજે સાણંદ ખાતે કેઇન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત માઇક્રોન બાદ કોમર્શિયલ પ્રોડક્શન શરૂ કરનાર આ દેશનો બીજો મોટો પ્લાન્ટ છે. ચિપ મેકિંગ ક્ષેત્રે ભારત હવે માત્ર ગ્રાહક નહીં, પણ ગ્લોબલ લીડર બનવા તરફ મક્કમ ડગલાં માંડી રહ્યું છે. ગર્વની વાત એ છે કે આ ક્રાંતિનો શુભારંભ આપણા ગુજરાતની ધરતી પરથી થઈ રહ્યો છે. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય મંત્રી શ્રી Ashwini Vaishnaw જી, નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં. March 31, 2026 ।। સુસ્વાગતમ્ ।। ગુજરાતના આંગણે પધારેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીનું અમદાવાદ એરપોર્ટ પર માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal અને નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. March 31, 2026 ઉમરેઠ મંડલ ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજીની પ્રેરક ઉપસ્થિતિમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કરવામાં આવ્યું. આ અવસરે તેમણે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી સંગઠનાત્મક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ બાદ સૌ કાર્યકર્તાઓ સાથે ‘ટિફિન બેઠક’ યોજી સામૂહિક ભોજન લીધું. March 29, 2026 મન કી બાત, ટિફિન કે સાથ..! કેન્દ્રીય મંત્રી શ્રી Mansukh Mandaviya જીએ આજ રોજ ઉપલેટા ખાતે ઉપસ્થિત રહી #MannKiBaat દ્વારા પ્રધાનમંત્રીશ્રીના પ્રેરણાદાયી વિચારોનું શ્રવણ કર્યું તેમજ સૌ કાર્યકર્તાઓ સાથે ટિફિન ભોજનનો આનંદ માણી આત્મીય ક્ષણો વિતાવી. March 29, 2026 કેન્દ્રીય મંત્રી શ્રી C R Paatil એ આજે લિંબાયત વિધાનસભાના વોર્ડ નં. 27 ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળ્યો. March 29, 2026 મન કી બાત, ટિફિન કે સાથ..! કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ ગતરોજ ભાવનગર મહાનગરના વોર્ડ નં.13 ખાતે ઉપસ્થિત રહી #MannKiBaat દ્વારા પ્રધાનમંત્રીશ્રીના પ્રેરણાદાયી વિચારોનું શ્રવણ કર્યું તેમજ સૌ કાર્યકર્તાઓ સાથે ટિફિન ભોજન કર્યું. March 29, 2026 « Previous 1 … 28 29 30 31 32 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel