ઉમરેઠમાં કેસરીયો માહોલ — વિકાસના સંકલ્પ સાથે વિજયનો હુંકાર! આજે ઉમરેઠ ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ઉપસ્થિત નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. આ અવસરે પ્રદેશ અધ્યક્ષશ્રીએ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ભાજપાના ઉમેદવાર શ્રી હર્ષદભાઈ પરમારને જંગી મતોથી વિજયી બનાવવા માટે પ્રચંડ આહ્વાન કર્યું. #કમળ_ખીલશે_વિકાસ_જીતશે












