જૂનાગઢ જિલ્લામાં ગુંજ્યો ભાજપનો વિજય નાદ! આજે કેશોદ તાલુકાના અગતરાય ખાતે આયોજિત ‘વિકાસ સંકલ્પ સભા’માં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ કાર્યકર્તાઓ અને ગ્રામજનોને સંબોધિત કરી, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા આહ્વાન કર્યું.