સેવા હી સંગઠન પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

સેવા હી સંગઠન  પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. સેવા હી સંગઠન  પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. સેવા હી સંગઠન  પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. સેવા હી સંગઠન  પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં. સેવા હી સંગઠન  પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગાંધીનગર સ્થિત સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના મંદિરે દર્શન-પૂજન કરી સમૂહ આરતીમાં ભાગ લીધો અને 'સમરસતા સંકલ્પ સભા'માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. સમગ્ર દેશમાં સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે 'સમરસતા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા જન-જન સુધી સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ગાંધીનગર સ્થિત સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજના મંદિરે દર્શન-પૂજન કરી સમૂહ આરતીમાં ભાગ લીધો અને ‘સમરસતા સંકલ્પ સભા’માં નાગરિકો અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. સમગ્ર દેશમાં સંત શિરોમણિ શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જયંતી નિમિત્તે ‘સમરસતા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેના દ્વારા જન-જન સુધી સામાજિક સમરસતાનો સંદેશ પહોંચાડવામાં આવશે. આ પ્રસંગે પ્રદેશ અનુ.જાતિ મોરચાના પ્રમુખ શ્રી કિરીટભાઈ સોલંકી, ગાંધીનગર મહાનગરના પ્રમુખ શ્રી આશિષભાઈ દવે સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

July 30, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line