માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે વડોદરા જિલ્લા અને વડોદરા મહાનગરપાલિકાના અંદાજે ₹1,297 કરોડથી વધુ રકમના વિવિધ જનકલ્યાણકારી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું. આ વિકાસકાર્યોમાં મહી નદી પર 12 માસની નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર થયેલ ગંભીરા બ્રિજ, નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમ, ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ, ITI ગોરવા ખાતે મલ્ટીસ્ટોરી બિલ્ડીંગ અને સબ સ્ટેશન સહિત માર્ગ અને મકાન, પંચાયત, આરોગ્ય, ઊર્જા અને શહેરી વિકાસના મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોનો સમાવેશ થાય છે. #SevaSankalpAbhiyaan

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે વડોદરા જિલ્લા અને વડોદરા મહાનગરપાલિકાના અંદાજે ₹1,297 કરોડથી વધુ રકમના વિવિધ જનકલ્યાણકારી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું.  આ વિકાસકાર્યોમાં મહી નદી પર 12 માસની નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર થયેલ ગંભીરા બ્રિજ, નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમ, ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ, ITI ગોરવા ખાતે મલ્ટીસ્ટોરી બિલ્ડીંગ અને સબ સ્ટેશન સહિત માર્ગ અને મકાન, પંચાયત, આરોગ્ય, ઊર્જા અને શહેરી વિકાસના મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.   #SevaSankalpAbhiyaan માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે વડોદરા જિલ્લા અને વડોદરા મહાનગરપાલિકાના અંદાજે ₹1,297 કરોડથી વધુ રકમના વિવિધ જનકલ્યાણકારી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું.  આ વિકાસકાર્યોમાં મહી નદી પર 12 માસની નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર થયેલ ગંભીરા બ્રિજ, નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમ, ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ, ITI ગોરવા ખાતે મલ્ટીસ્ટોરી બિલ્ડીંગ અને સબ સ્ટેશન સહિત માર્ગ અને મકાન, પંચાયત, આરોગ્ય, ઊર્જા અને શહેરી વિકાસના મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.   #SevaSankalpAbhiyaan માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે વડોદરા જિલ્લા અને વડોદરા મહાનગરપાલિકાના અંદાજે ₹1,297 કરોડથી વધુ રકમના વિવિધ જનકલ્યાણકારી વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું.  આ વિકાસકાર્યોમાં મહી નદી પર 12 માસની નિર્ધારિત સમયમર્યાદામાં તૈયાર થયેલ ગંભીરા બ્રિજ, નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર મેમોરિયલ મ્યુઝિયમ, ઝોનલ ઓબ્ઝર્વેશન હોમ, ITI ગોરવા ખાતે મલ્ટીસ્ટોરી બિલ્ડીંગ અને સબ સ્ટેશન સહિત માર્ગ અને મકાન, પંચાયત, આરોગ્ય, ઊર્જા અને શહેરી વિકાસના મહત્ત્વપૂર્ણ પ્રકલ્પોનો સમાવેશ થાય છે.   #SevaSankalpAbhiyaan

આરોગ્યલક્ષી સેવાઓનું એક જ સ્થળેથી યોગ્ય મોનિટરીંગ અને સમીક્ષા થાય તેમજ સ્વાસ્થ્યને લગતી યોજનાઓ 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગુજરાતની ભાજપ સરકાર મક્કમ અને પ્રતિબદ્ધ છે. આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું. આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા નીચે પ્રમાણેની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. 📂 ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ ☎ કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા 📞 હેલ્પલાઇન નંબર 104 (સલાહ-સૂચન કે પરામર્શ માટે) 👨‍⚕ આયુષ્માન ભારતની સેવાઓ માટે PMJAY હેલ્પ લાઈન

July 1, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line