આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીએ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશની સેવામાં અવિરત શક્તિ મળતી રહે તે માટે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતીમાં ભાગ લીધો.

આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીએ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશની સેવામાં અવિરત શક્તિ મળતી રહે તે માટે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતીમાં ભાગ લીધો. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીએ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશની સેવામાં અવિરત શક્તિ મળતી રહે તે માટે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતીમાં ભાગ લીધો. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીજીએ દેશના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા પ્રધાનમંત્રી બનીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને દેશની સેવામાં અવિરત શક્તિ મળતી રહે તે માટે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મહાઆરતીમાં ભાગ લીધો.

ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ખેડા જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન મહેમદાવાદમાં સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ સહ પ્રવક્તા ડૉ. ઋત્વિજભાઈ પટેલે ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025′ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ખેડા જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન મહેમદાવાદમાં સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ સહ પ્રવક્તા ડૉ. ઋત્વિજભાઈ પટેલે ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

September 21, 2025
સમગ્ર રાષ્ટ્રમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત જામનગર મહાનગરમાં પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય તેમજ પૂર્વ મીડિયા સેલ કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળાએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

સમગ્ર રાષ્ટ્રમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025′ અંતર્ગત લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત જામનગર મહાનગરમાં પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય તેમજ પૂર્વ મીડિયા સેલ કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળાએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

September 21, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line