ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025′ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ખેડા જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન મહેમદાવાદમાં સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ સહ પ્રવક્તા ડૉ. ઋત્વિજભાઈ પટેલે ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ખેડા જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન મહેમદાવાદમાં સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ સહ પ્રવક્તા ડૉ. ઋત્વિજભાઈ પટેલે ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025 ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ખેડા જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન મહેમદાવાદમાં સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ સહ પ્રવક્તા ડૉ. ઋત્વિજભાઈ પટેલે ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

જનાદેશ મેળવવામાં નિષ્ફળ નીવડેલી હતાશ 'રાહુલ એન્ડ કંપની' બંધારણીય સંસ્થાઓ અને SIR પ્રક્રિયા અંગે ભ્રામકતા ફેલાવી રહી છે. PM મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ 'વિકસિત ભારત'ના સંકલ્પ સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્ર સુધી પહોંચીને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિને ખુલ્લી પાડવી એ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉદ્યોગસાહસિક મહિલાઓ સાથે SIR અંગે સંવાદ કર્યો અને SIRની વાસ્તવિકતા સમજાવી કોંગ્રેસના અરાજકતા ફેલાવવાના મનસૂબાઓને ખુલ્લા પાડ્યા. #SaveDemocracyRemoveAnarchy

જનાદેશ મેળવવામાં નિષ્ફળ નીવડેલી હતાશ ‘રાહુલ એન્ડ કંપની’ બંધારણીય સંસ્થાઓ અને SIR પ્રક્રિયા અંગે ભ્રામકતા ફેલાવી રહી છે. PM મોદીના મજબૂત નેતૃત્વમાં દેશ ‘વિકસિત ભારત’ના સંકલ્પ સાથે સતત પ્રગતિ કરી રહ્યો છે. ત્યારે સમાજના દરેક વર્ગ અને ક્ષેત્ર સુધી પહોંચીને કોંગ્રેસની અરાજકતાની રાજનીતિને ખુલ્લી પાડવી એ ભાજપના પ્રત્યેક કાર્યકર્તાની જવાબદારી છે. જેના ભાગરૂપે આજે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ અમદાવાદ ખાતે ગૃહ ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉદ્યોગસાહસિક મહિલાઓ સાથે SIR અંગે સંવાદ કર્યો અને SIRની વાસ્તવિકતા સમજાવી કોંગ્રેસના અરાજકતા ફેલાવવાના મનસૂબાઓને ખુલ્લા પાડ્યા. #SaveDemocracyRemoveAnarchy

November 2, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line