Photo Story પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ આજે દાહોદના પીપલોદ ખાતે આયોજિત ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં. July 2, 2026 શિક્ષિત ભારત, વિકસિત ભારત પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે આજે દેવગઢ બારીયાના મેઘરા ખાતે અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાની મુલાકાત લીધી અને બાળકોને નોટબૂક અને ફળોનું વિતરણ કર્યું. July 2, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે આજે દાહોદના ધાનપુર ખાતે ધરતીપુત્રો સાથે ‘પ્રાકૃતિક કૃષિ સંવાદ’ કર્યો, જેમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ અન્નદાતાઓ સાથે સીધો સંવાદ સાધીને ભાજપ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે ચર્ચા કરી. આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં. July 1, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે આજે દાહોદના પ્રવાસ દરમ્યાન દેવગઢ બારિયાના ઝાપટીયા ગામે સ્થિત હનુમાનજી મંદિરમાં દર્શન કરી સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.… July 1, 2026 રતનમહાલના રમણીય ક્ષિતિજે… પ્રકૃતિ દર્શન! ☀️ પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે આજે દાહોદના રતનમહાલ સનસેટ પોઈન્ટની મુલાકાત લીધી. July 1, 2026 ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમ અંતર્ગત આજે દાહોદના ધાનપુર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે યુવાનો સાથે સંવાદ કર્યો તેમજ યુવાનોના નવતર વિચારો અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યેના તેમના વિઝનને બિરદાવ્યા તથા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે સૌ યુવાનોને આહ્વાન કર્યું. આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા તથા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં. July 1, 2026 જય જગન્નાથ 🙏 અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી પ્રભુ જગન્નાથજીની ભવ્ય રથયાત્રા પૂર્વે, આજે જેઠ સુદ પૂર્ણિમાના મંગલમય દિવસે અમદાવાદ ખાતે ભગવાનની પરંપરાગત ‘જળયાત્રા’ યોજાઈ. આ પાવન અવસરે પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે ઉપસ્થિત રહી ભગવાન જગન્નાથજીનો જળાભિષેક કર્યો અને સમગ્ર ગુજરાતની જનતાની સુખાકારી માટે પ્રાર્થના કરી June 29, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના વરદ્હસ્તે અને કેન્દ્રીય મંત્રી શ્રી મનોહર લાલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ અંતર્ગત ટ્રેડ શૉ અને એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મધ્ય ગુજરાતના ઉદ્યોગો, સ્ટાર્ટ-અપ્સ અને સરકારી સાહસોની સિદ્ધિઓને પ્રદર્શિત કરતા 150થી વધુ સ્ટોલ્સ સાથેના આ વિશાળ એક્ઝિબિશન કમ ટ્રેડ શૉમાં સ્ટોલ્સ-પેવેલિયન્સની મુલાકાત લઈ અત્યાધુનિક ટેક્નોલોજી સાથેનાં વિવિધ ઉત્પાદનો તેમજ સેવાઓની જાણકારી પ્રાપ્ત કરી. June 29, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલના શુભહસ્તે અને કેન્દ્રીય મંત્રી શ્રીમનોહર લાલ તથા નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વડોદરા ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – મધ્ય ગુજરાત’નો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાત સરકાર અને વિવિધ કંપનીઓ વચ્ચે મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યા તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજ્યના પાંચ જિલ્લાઓ – ખેડા, અમદાવાદ, પંચમહાલ, છોટાઉદેપુર અને ભાવનગરમાં કુલ 3611 એકર વિસ્તારમાં 8 નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવાની ઘોષણા કરવામાં આવી હતી. #VGRCCentralGujarat June 29, 2026 ગુજરાતના યુવા રત્નોએ વૈશ્વિક મંચ પર વધાર્યું ભારતનું ગૌરવ! 🇮🇳🥋 નેપાળ ખાતે આયોજિત ‘માઉન્ટ એવરેસ્ટ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિયનશિપ’માં ભારતને ગોલ્ડ મેડલ અપાવી દેશનું નામ રોશન કરનાર અમદાવાદના સાલની વિજયકુમાર વિશ્વકર્મા અને આરવ રાજપુત સાથે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે મુલાકાત કરી હાર્દિક અભિનંદન પાઠવ્યા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. June 29, 2026 « Previous 1 … 20 21 22 23 24 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel