Photo Story

Line
સેવાનો સંકલ્પ, વિકાસની સિદ્ધિ અને જન-જનનો વિશ્વાસ, જેના કેન્દ્રમાં છેવાડાનો માનવી હોય, એ જ સાચું સુશાસન. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ તેમના 12 વર્ષના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના નાગરિક સુધી સુવિધા, સુરક્ષા અને સન્માન પહોંચાડીને સુશાસનની નવી મિસાલ કાયમ કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલ , પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલ અને નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવી  એ આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે આ 12 વર્ષની યાત્રાને પ્રદર્શિત કરતી વિશેષ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું તેમજ મીડિયાના મિત્રો સાથે વિસ્તૃત સંવાદ કરી સરકારની ઐતિહાસિક સિદ્ધિઓ અને લોકાભિમુખ કાર્યોની ચર્ચા કરી.

સેવાનો સંકલ્પ, વિકાસની સિદ્ધિ અને જન-જનનો વિશ્વાસ, જેના કેન્દ્રમાં છેવાડાનો માનવી હોય, એ જ સાચું સુશાસન. માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ તેમના 12 વર્ષના નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓ થકી છેવાડાના નાગરિક સુધી સુવિધા, સુરક્ષા અને સન્માન પહોંચાડીને સુશાસનની નવી મિસાલ કાયમ કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલ , પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલ અને નાયબ મુખ્યમંત્રી શ્રીહર્ષ સંઘવી એ આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે આ 12 વર્ષની યાત્રાને પ્રદર્શિત કરતી વિશેષ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કર્યું તેમજ મીડિયાના મિત્રો સાથે વિસ્તૃત સંવાદ કરી સરકારની ઐતિહાસિક સિદ્ધિઓ અને લોકાભિમુખ કાર્યોની ચર્ચા કરી.

June 13, 2026
સક્ષમ કાર્યકર્તા, સશક્ત સંગઠન  પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી અને અભિયાનના સંયોજક શ્રી શિવપ્રકાશજી તથા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં 'પ્રદેશ આયોજન બેઠક' યોજાઈ.  આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મધ્ય અને પશ્ચિમ ઝોનના ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા/મહાનગરના પ્રમુખશ્રીઓ, મહામંત્રીઓશ્રીઓ અને પ્રભારીઓશ્રીઓ ઉપસ્થિત રહ્યાં

સક્ષમ કાર્યકર્તા, સશક્ત સંગઠન પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી અને અભિયાનના સંયોજક શ્રી શિવપ્રકાશજી તથા મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રદેશ આયોજન બેઠક’ યોજાઈ. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi , પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મધ્ય અને પશ્ચિમ ઝોનના ઇન્ચાર્જ શ્રી કે.સી.પટેલ, પ્રદેશ મહામંત્રીશ્રીઓ સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, જિલ્લા/મહાનગરના પ્રમુખશ્રીઓ, મહામંત્રીઓશ્રીઓ અને પ્રભારીઓશ્રીઓ ઉપસ્થિત રહ્યાં

June 4, 2026