પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે આજે દાહોદના ધાનપુર ખાતે ધરતીપુત્રો સાથે ‘પ્રાકૃતિક કૃષિ સંવાદ’ કર્યો, જેમાં પ્રદેશ અધ્યક્ષશ્રીએ અન્નદાતાઓ સાથે સીધો સંવાદ સાધીને ભાજપ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે ચર્ચા કરી. આ પ્રસંગે પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યાં.












