Photo Story સમાજના અંતિમ છેડાના માનવી સુધી શિક્ષણનો ઉજાસ! માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં આજે કલોલના પાનસર ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ અને ડૉ.કે.આર.શ્રોફ ફાઉન્ડેશન સંચાલિત શાંતિ નિવાસ હોસ્ટેલનું લોકાર્પણ અને વલ્લભ વિદ્યા વિહાર શાળાનું ભૂમિપૂજન સંપન્ન થયું. July 5, 2026 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના વરદ્હસ્તે ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા પરના નવીન કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માર્ગ-મકાન વિભાગ તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા સંયુકત રીતે ₹175 કરોડ જેટલા ખર્ચે નિર્માણ થયેલો 1.48 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજ છે. July 5, 2026 આપણું સાણંદ બની રહ્યું છે ભારતનું સેમિકન્ડક્ટર હબ… માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના શુભહસ્તે આજે સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) પ્રોડક્શન ફેસિલિટીનું ઉદ્ઘાટન સંપન્ન થયું. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય મંત્રી શ્રી Ashwini Vaishnaw જી, પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal , નાયબ મુખ્યમંત્રી શ્રી Harsh Sanghavi અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા વિશેષ ઉપસ્થિત રહ્યાં. July 4, 2026 आत्मनिर्भर भारत की नई पहचान – सेमीकंडक्टर शक्ति! 🇮🇳 माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने साणंद स्थित CG Semi OSAT प्लांट का निरीक्षण किया। #SemiconHubBharat July 4, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલની અધ્યક્ષતામાં આજે પંચમહાલ જિલ્લાની ‘મોરચા સંયુક્ત બેઠક’ યોજાઈ. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર, શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. July 3, 2026 સ્વસ્થ જમીન, સ્વસ્થ ભવિષ્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલે આજે શહેરા ખાતે ‘પ્રાકૃતિક કૃષિ સંવાદ’માં ખેડૂત ભાઈઓ-બહેનો સાથે સંવાદ કર્યો July 3, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલ આજે શહેરા ખાતે ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર, શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ તથા હોદ્દેદારો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં. July 3, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે આજે શહેરા વિધાનસભાના પ્રવાસ દરમ્યાન જય જલારામ હોમોયોપેથીક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને ભાજપ સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે થઈ રહેલા અભૂતપૂર્વ કાર્યોની જાણકારી આપી. July 3, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલની અધ્યક્ષતામાં આજે દાહોદ જિલ્લાની ‘મોરચા સંયુક્ત બેઠક’ યોજાઈ. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા સહિત મોરચાના પ્રમુખો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં. July 2, 2026 પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલે દાહોદના લીમખેડા ખાતે વરિષ્ઠ આગેવાનો સાથે મુલાકાત કરી. July 2, 2026 « Previous 1 … 19 20 21 22 23 … 58 Next » BJP Membership Become A Party Member Join The BJP Manogat મનોગત અંક ૧૪ પ્રસિદ્ધ તારીખ ૨૫ ઓકટોબર ૨૦૨૬ By Backend Editor BJP | October 26, 2026 Read More... Leader Social Stream Tweets by BJP4Gujarat [youtube-subscriber channelID="UC8rBw6K25ABf_MNdUZkDRgQ" layout=full subscribers=default] Oops, something went wrong.Visit our channel