માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના વરદ્હસ્તે ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા પરના નવીન કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. માર્ગ-મકાન વિભાગ તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા સંયુકત રીતે ₹175 કરોડ જેટલા ખર્ચે નિર્માણ થયેલો 1.48 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજ છે.

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના વરદ્હસ્તે ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા પરના નવીન કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  માર્ગ-મકાન વિભાગ તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા સંયુકત રીતે ₹175 કરોડ જેટલા ખર્ચે નિર્માણ થયેલો 1.48 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના વરદ્હસ્તે ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા પરના નવીન કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  માર્ગ-મકાન વિભાગ તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા સંયુકત રીતે ₹175 કરોડ જેટલા ખર્ચે નિર્માણ થયેલો 1.48 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના વરદ્હસ્તે ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા પરના નવીન કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  માર્ગ-મકાન વિભાગ તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા સંયુકત રીતે ₹175 કરોડ જેટલા ખર્ચે નિર્માણ થયેલો 1.48 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજ છે. માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ના વરદ્હસ્તે ગાંધીનગરને અમદાવાદ એરપોર્ટ સાથે જોડતા માર્ગ પર ભાટ ચાર રસ્તા પરના નવીન કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  માર્ગ-મકાન વિભાગ તથા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA) દ્વારા સંયુકત રીતે ₹175 કરોડ જેટલા ખર્ચે નિર્માણ થયેલો 1.48 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ રાજ્યના શહેરી વિસ્તારનો પ્રથમ કેબલ સ્ટેડ ફ્લાયઓવર બ્રિજ છે.

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line