પ્રદેશ અધ્યક્ષ શ્રીજગદીશ પંચાલ આજે શહેરા ખાતે ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ, રાજ્યસભાના સાંસદ ડૉ.જસવંતસિંહ પરમાર, શહેરાના ધારાસભ્ય શ્રી જેઠાભાઈ ભરવાડ, જિલ્લા પ્રમુખ શ્રી મયંકભાઈ દેસાઈ તથા હોદ્દેદારો અને યુવાનો ઉપસ્થિત રહ્યાં.












