પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ આજે દાહોદના પીપલોદ ખાતે આયોજિત ‘વિકસિત ભારત યુવા સંવાદ’ કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ કર્યો. આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, પ્રદેશ મંત્રી શ્રી શંકરભાઈ આમલીયાર, સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, જિલ્લા પ્રમુખ શ્રી સ્નેહલભાઈ ધરીયા સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં.












