પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં અરવલ્લી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વિશાળ જનમેદની સાથે જાહેરસભાનું આયોજન થયું.
![Line Line](https://bjpgujarat.org/wp-content/uploads/2018/06/Line.png)
પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલજીની ઉપસ્થિતિમાં અરવલ્લી ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત વિશાળ જનમેદની સાથે જાહેરસભાનું આયોજન થયું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના લોકોએ ભારતીય જનતા પાર્ટીની જીતનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો.