હર ઘર તિરંગા 🇮🇳 હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાષ્ટ્રગૌરવની ભાવના ઉર્જાવંત કરી. એકતા, અખંડિતતા, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના પ્રતીક એવા તિરંગાની શાન સદાય ઊંચી રહે અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય તે માટે આપણે સૌ એક થઈ સંકલ્પબદ્ધ બનીએ. #HarGharTiranga

હર ઘર તિરંગા 🇮🇳 હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાષ્ટ્રગૌરવની ભાવના ઉર્જાવંત કરી. એકતા, અખંડિતતા, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના પ્રતીક એવા તિરંગાની શાન સદાય ઊંચી રહે અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય તે માટે આપણે સૌ એક થઈ સંકલ્પબદ્ધ બનીએ. #HarGharTirangaહર ઘર તિરંગા 🇮🇳 હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી ગુજરાતના અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ પોતાના નિવાસસ્થાને તિરંગો લહેરાવી રાષ્ટ્રગૌરવની ભાવના ઉર્જાવંત કરી. એકતા, અખંડિતતા, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના પ્રતીક એવા તિરંગાની શાન સદાય ઊંચી રહે અને વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થાય તે માટે આપણે સૌ એક થઈ સંકલ્પબદ્ધ બનીએ. #HarGharTiranga

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે.  સેવા પખવાડિયાના આયોજન માટે આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની અધ્યક્ષતામાં વિશેષ બેઠક યોજાઈ.  આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, જિલ્લા/મહાનગર પ્રમુખશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં.

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન થનાર છે. સેવા પખવાડિયાના આયોજન માટે આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની અધ્યક્ષતામાં વિશેષ બેઠક યોજાઈ. આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા, પ્રદેશ કોષાધ્યક્ષ શ્રી સુરેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડફીયા સહિત પ્રદેશ પદાધિકારીશ્રીઓ, રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, જિલ્લા/મહાનગર પ્રમુખશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યાં.

August 25, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line