રેલવે ટ્રેક પર કચરો ❎ રેલવે ટ્રેક પર સોલાર પેનલ ✅ ભારતીય રેલવેના બનારસ લોકોમોટિવ વર્ક્સ, વારાણસી દ્વારા રેલવે ટ્રેક વચ્ચે પ્રથમ વાર 70 મીટર સુધી સોલાર પેનલ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી. આ ઇનોવેટિવ પ્રોજેક્ટ દ્વારા સૌરઊર્જા ક્ષેત્રે નવી ક્રાંતિની શરૂઆત થશે.