પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી તથા સૌની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટે લાડુ પોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો. હર હર મહાદેવ 🙏

પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી તથા સૌની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટે લાડુ પોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો. હર હર મહાદેવ 🙏 પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી તથા સૌની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટે લાડુ પોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો. હર હર મહાદેવ 🙏 પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રીસોમનાથ મહાદેવની પૂજા-અર્ચના કરી તથા સૌની પ્રગતિ અને સુખાકારીની પ્રાર્થના કરી. આ અવસરે માનનીય મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના આંગણવાડીના નાના ભૂલકાઓ માટે લાડુ પોષણ પ્રસાદ વિતરણનો શુભારંભ પણ કરાવ્યો. હર હર મહાદેવ 🙏

Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line