સમગ્ર રાષ્ટ્રમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025′ અંતર્ગત લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત રાજકોટમાં પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે મહાનગરના પ્રમુખ શ્રી ડૉ. માધવભાઈ દવે, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

સમગ્ર રાષ્ટ્રમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત રાજકોટમાં  પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે મહાનગરના પ્રમુખ શ્રી ડૉ. માધવભાઈ દવે, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા.  #SevaPakhwada2025 સમગ્ર રાષ્ટ્રમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત રાજકોટમાં  પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે મહાનગરના પ્રમુખ શ્રી ડૉ. માધવભાઈ દવે, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા.  #SevaPakhwada2025

આરોગ્યલક્ષી સેવાઓનું એક જ સ્થળેથી યોગ્ય મોનિટરીંગ અને સમીક્ષા થાય તેમજ સ્વાસ્થ્યને લગતી યોજનાઓ 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગુજરાતની ભાજપ સરકાર મક્કમ અને પ્રતિબદ્ધ છે. આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું. આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા નીચે પ્રમાણેની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. 📂 ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ ☎ કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા 📞 હેલ્પલાઇન નંબર 104 (સલાહ-સૂચન કે પરામર્શ માટે) 👨‍⚕ આયુષ્માન ભારતની સેવાઓ માટે PMJAY હેલ્પ લાઈન

July 1, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line