શિક્ષિત ગુજરાતથી બનશે વિકસિત ગુજરાત… માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil એ આજે સુરત ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોનું નામાંકન અને શાળા પ્રવેશ કરાવ્યો. આપણા નરેન્દ્રભાઈએ શરૂ કરાવેલું આ અભિયાન આજે જનઆંદોલન બન્યું છે અને બાળકો ઉત્સાહપૂર્વક શાળામાં પ્રવેશ મેળવી રહ્યાં છે.

આરોગ્યલક્ષી સેવાઓનું એક જ સ્થળેથી યોગ્ય મોનિટરીંગ અને સમીક્ષા થાય તેમજ સ્વાસ્થ્યને લગતી યોજનાઓ 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગુજરાતની ભાજપ સરકાર મક્કમ અને પ્રતિબદ્ધ છે. આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું. આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા નીચે પ્રમાણેની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. 📂 ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ ☎ કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા 📞 હેલ્પલાઇન નંબર 104 (સલાહ-સૂચન કે પરામર્શ માટે) 👨‍⚕ આયુષ્માન ભારતની સેવાઓ માટે PMJAY હેલ્પ લાઈન

July 1, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line