વૈશ્વિક મંચ પર ભારતની મજબૂત ભાગીદારી! માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ જાપાનના પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે 15મી ભારત-જાપાન વાર્ષિક સમિટમાં ભાગ લીધો અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. આ સમિટ ભારત-જાપાનની મિત્રતાને નવી ઊંચાઈઓ પર લઈ જશે. #IndiaJapanSummit











