રાહુલ ગાંધી અને કોંગ્રેસ દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi ના નિવાસસ્થાન નજીક સર્જાયેલી અરાજકતા સામે આજે ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ના નેતૃત્વમાં ભાજપના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રોષ વ્યક્ત કર્યો. અરાજક કોંગ્રેસના દેશ વિરોધી અને લોકતંત્ર વિરોધી મનસૂબા ક્યારેય સફળ નહીં થાય..!












