માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નીતિન નવીનજીએ આજે ગિફ્ટ સિટીની મુલાકાત લઈ ત્યાંની અત્યાધુનિક સુવિધાઓ અને ‘યુટિલિટી ટનલ’ના મોડેલને નિહાળ્યું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ પંચાલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી બી.એલ.સંતોષજી અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી વિશેષ ઉપસ્થિત રહ્યા. ગિફ્ટ સિટી આજે ટેકનોલોજી અને સુશાસનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહ્યું છે.











