માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ગાંધીનગર ખાતે ‘Fight Against Drugs’ થીમ હેઠળ આયોજિત ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને લીલી ઝંડી આપી એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ પ્રસ્થાન કરાવ્યું. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે આયોજિત આ રેલી ‘Say No to Drugs, Say Yes to Life’ ના સંદેશ સાથે નશામુક્ત ભારતનો સંકલ્પ પ્રસારિત કરશે. #RashtriyaEktaDiwas #NashaMuktBharat

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ગાંધીનગર ખાતે 'Fight Against Drugs' થીમ હેઠળ આયોજિત 'નેશનલ મોટરસાઇકલ રેલી'ને લીલી ઝંડી આપી એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ પ્રસ્થાન કરાવ્યું. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે આયોજિત આ રેલી 'Say No to Drugs, Say Yes to Life' ના સંદેશ સાથે નશામુક્ત ભારતનો સંકલ્પ પ્રસારિત કરશે. #RashtriyaEktaDiwas  #NashaMuktBharat માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ગાંધીનગર ખાતે 'Fight Against Drugs' થીમ હેઠળ આયોજિત 'નેશનલ મોટરસાઇકલ રેલી'ને લીલી ઝંડી આપી એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ પ્રસ્થાન કરાવ્યું. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે આયોજિત આ રેલી 'Say No to Drugs, Say Yes to Life' ના સંદેશ સાથે નશામુક્ત ભારતનો સંકલ્પ પ્રસારિત કરશે. #RashtriyaEktaDiwas  #NashaMuktBharat માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ગાંધીનગર ખાતે 'Fight Against Drugs' થીમ હેઠળ આયોજિત 'નેશનલ મોટરસાઇકલ રેલી'ને લીલી ઝંડી આપી એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ પ્રસ્થાન કરાવ્યું. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે આયોજિત આ રેલી 'Say No to Drugs, Say Yes to Life' ના સંદેશ સાથે નશામુક્ત ભારતનો સંકલ્પ પ્રસારિત કરશે. #RashtriyaEktaDiwas  #NashaMuktBharat

આરોગ્યલક્ષી સેવાઓનું એક જ સ્થળેથી યોગ્ય મોનિટરીંગ અને સમીક્ષા થાય તેમજ સ્વાસ્થ્યને લગતી યોજનાઓ 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગુજરાતની ભાજપ સરકાર મક્કમ અને પ્રતિબદ્ધ છે. આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું. આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા નીચે પ્રમાણેની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. 📂 ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ ☎ કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા 📞 હેલ્પલાઇન નંબર 104 (સલાહ-સૂચન કે પરામર્શ માટે) 👨‍⚕ આયુષ્માન ભારતની સેવાઓ માટે PMJAY હેલ્પ લાઈન

July 1, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line