માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel ગાંધીનગર ખાતે ‘Fight Against Drugs’ થીમ હેઠળ આયોજિત ‘નેશનલ મોટરસાઇકલ રેલી’ને લીલી ઝંડી આપી એકતાનગર ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તરફ પ્રસ્થાન કરાવ્યું. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે આયોજિત આ રેલી ‘Say No to Drugs, Say Yes to Life’ ના સંદેશ સાથે નશામુક્ત ભારતનો સંકલ્પ પ્રસારિત કરશે. #RashtriyaEktaDiwas #NashaMuktBharat










