માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સહિતના વિભાગોના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરીને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને મેયર શ્રી હિતેશભાઈ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા.

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સહિતના વિભાગોના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરીને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને મેયર શ્રી હિતેશભાઈ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા. માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સહિતના વિભાગોના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરીને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને મેયર શ્રી હિતેશભાઈ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા. માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ સહિતના વિભાગોના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક કરીને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી. આ બેઠકમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ અને મેયર શ્રી હિતેશભાઈ બારોટ વિશેષ ઉપસ્થિત રહ્યા.

ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ખેડા જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન મહેમદાવાદમાં સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ સહ પ્રવક્તા ડૉ. ઋત્વિજભાઈ પટેલે ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

ગુજરાતના પનોતા પુત્ર તેમજ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025′ હેઠળ અનેક લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે સંદર્ભે ખેડા જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન મહેમદાવાદમાં સંપન્ન થયું. આ પ્રસંગે પ્રદેશ સહ પ્રવક્તા ડૉ. ઋત્વિજભાઈ પટેલે ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ શ્રીમતી નયનાબેન પટેલ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

September 21, 2025
સમગ્ર રાષ્ટ્રમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે 'સેવા પખવાડિયું – 2025' અંતર્ગત લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત જામનગર મહાનગરમાં પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય તેમજ પૂર્વ મીડિયા સેલ કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળાએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના' પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

સમગ્ર રાષ્ટ્રમાં યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ‘સેવા પખવાડિયું – 2025′ અંતર્ગત લોકહિતકારી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત જામનગર મહાનગરમાં પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ કારોબારી સભ્ય તેમજ પૂર્વ મીડિયા સેલ કન્વીનર શ્રી પ્રશાંતભાઈ વાળાએ ઉપસ્થિત પ્રબુદ્ધજનોને ‘પ્રધાનમંત્રીશ્રીના પ્રેરક જીવન, ઐતિહાસિક સિદ્ધિઓ અને વિકસિત ભારતના સપના’ પર માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે મહાનગરના અધ્યક્ષ શ્રીમતી બીનાબેન કોઠારી, ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા. #SevaPakhwada2025

September 21, 2025
Chip हो या Ship... हमें भारत में ही बनाने होंगे। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹33,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલજી, ડૉ.મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુરજી, શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિત હોદ્દેદારો, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ સહિત હજારોની સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં. #SamudraSeSamriddhi

Chip हो या Ship… हमें भारत में ही बनाने होंगे। વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ ભાવનગર ખાતે આયોજિત ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹33,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel , કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલજી, ડૉ.મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુરજી, શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિત હોદ્દેદારો, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ સહિત હજારોની સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં. #SamudraSeSamriddhi

September 20, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line