માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં ‘ગાંધીનગર લોકસભા’ના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તથા અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ સૌને આહ્વાન કર્યું કે, માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ જ્યાં સુધી વાવેલા છોડ એક ઘટાદાર વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેની સંપૂર્ણ સારસંભાળ અને જતન કરવાની જવાબદારી પણ આપણે નિભાવવાની છે.

માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'ગાંધીનગર લોકસભા'ના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તથા અભિનંદન પાઠવ્યા.  આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ સૌને આહ્વાન કર્યું કે, માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ જ્યાં સુધી વાવેલા છોડ એક ઘટાદાર વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેની સંપૂર્ણ સારસંભાળ અને જતન કરવાની જવાબદારી પણ આપણે નિભાવવાની છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'ગાંધીનગર લોકસભા'ના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તથા અભિનંદન પાઠવ્યા.  આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ સૌને આહ્વાન કર્યું કે, માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ જ્યાં સુધી વાવેલા છોડ એક ઘટાદાર વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેની સંપૂર્ણ સારસંભાળ અને જતન કરવાની જવાબદારી પણ આપણે નિભાવવાની છે. માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી Amit Shah એ આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં 'ગાંધીનગર લોકસભા'ના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનને સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવનાર કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી તથા અભિનંદન પાઠવ્યા.  આ પ્રસંગે આદરણીય અમિતભાઈએ સૌને આહ્વાન કર્યું કે, માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ જ્યાં સુધી વાવેલા છોડ એક ઘટાદાર વૃક્ષ ન બની જાય ત્યાં સુધી તેની સંપૂર્ણ સારસંભાળ અને જતન કરવાની જવાબદારી પણ આપણે નિભાવવાની છે.

माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री Amit Shah जी की अध्यक्षता में आज गांधीनगर स्थित महात्मा मंदिर में 'हिंदी दिवस समारोह-2025' एवं पांचवें 'अखिल भारतीय राजभाषा सम्मेलन' का भव्य आयोजन हुआ। इस अवसर पर मुख्यमंत्री श्री Bhupendra Patel जी, केन्द्र सरकार के मंत्रीगण एवं अनेक विशिष्ट अतिथियों की उपस्थिति रही। कार्यक्रम के दौरान केन्द्र सरकार के राजभाषा विभाग, विभिन्न संस्थाओं एवं इसरो की पुस्तकों का विमोचन किया गया। साथ ही बहुभाषी अनुवाद सारथी 'भारती' सॉफ्टवेयर, आशुलिपि स्व-शिक्षण मॉड्यूल एवं 'हिंदी शब्द सिन्धु' का लोकार्पण भी किया गया। दृष्टिबाधित जनों के लिए AI संचालित स्मार्ट विज़न चश्मों का वितरण किया गया तथा राजभाषा के क्षेत्र में उत्कृष्ट योगदान देने वाले प्रतिभागियों को 'राजभाषा कीर्ति' एवं 'राजभाषा गौरव' पुरस्कारों से सम्मानित किया गया।

माननीय केंद्रीय गृह एवं सहकारिता मंत्री श्री Amit Shah जी की अध्यक्षता में आज गांधीनगर स्थित महात्मा मंदिर में ‘हिंदी दिवस समारोह-2025’ एवं पांचवें ‘अखिल भारतीय राजभाषा सम्मेलन’ का भव्य आयोजन हुआ। इस अवसर पर मुख्यमंत्री श्री Bhupendra Patel जी, केन्द्र सरकार के मंत्रीगण एवं अनेक विशिष्ट अतिथियों की उपस्थिति रही। कार्यक्रम के दौरान केन्द्र सरकार के राजभाषा विभाग, विभिन्न संस्थाओं एवं इसरो की पुस्तकों का विमोचन किया गया। साथ ही बहुभाषी अनुवाद सारथी ‘भारती’ सॉफ्टवेयर, आशुलिपि स्व-शिक्षण मॉड्यूल एवं ‘हिंदी शब्द सिन्धु’ का लोकार्पण भी किया गया। दृष्टिबाधित जनों के लिए AI संचालित स्मार्ट विज़न चश्मों का वितरण किया गया तथा राजभाषा के क्षेत्र में उत्कृष्ट योगदान देने वाले प्रतिभागियों को ‘राजभाषा कीर्ति’ एवं ‘राजभाषा गौरव’ पुरस्कारों से सम्मानित किया गया।

September 14, 2025
સેવા હી સંગઠન  પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

સેવા હી સંગઠન પંજાબમાં ભારે વરસાદને કારણે પૂરથી પ્રભાવિત લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચાડવા માટે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર કેપિટલ રેલ્વે સ્ટેશન ખાતેથી વિશેષ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ રાહત સામગ્રીમાં 400 ટન ખાદ્યસામગ્રી તેમજ તાડપત્રી, મચ્છરદાની, બેડશીટ તથા 70 ટન જેટલી દવાઓ સહિતની ચીજવસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ક્ષણે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી કુંવરજીભાઈ બાવળીયા, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, મેયર શ્રીમતી મીરાબેન પટેલ અને મહાનગરના અધ્યક્ષ શ્રી આશિષભાઈ દવે સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.

September 11, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line