પ્રદેશ મહામંત્રી શ્રી અજય બ્રહ્મભટ્ટ એ અમદાવાદ સ્થિત સરદાર પટેલ ડાયમંડ માર્કેટના હોદ્દેદારો તથા વેપારીઓ સાથે SIR અંગે સંવાદ કર્યો. આ સંવાદ દરમિયાન વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવી રહેલા ભ્રામક પ્રચાર અને જૂઠાણાંને ઉજાગર કરી SIRનો સાચો હેતુ, તેની વાસ્તવિકતાથી માહિતગાર કરવામાં આવ્યા. #SaveDemocracyRemoveAnarchy











