પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગાંધીનગર સ્થિત SMVS સ્વામિનારાયણ ધામ ખાતે પ.પૂ. સ્વામી શ્રી સત્યસંકલ્પદાસજી સાથે મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. જય સ્વામિનારાયણ 🙏

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગાંધીનગર સ્થિત SMVS સ્વામિનારાયણ ધામ ખાતે પ.પૂ. સ્વામી શ્રી સત્યસંકલ્પદાસજી સાથે મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.  જય સ્વામિનારાયણ 🙏 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગાંધીનગર સ્થિત SMVS સ્વામિનારાયણ ધામ ખાતે પ.પૂ. સ્વામી શ્રી સત્યસંકલ્પદાસજી સાથે મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.  જય સ્વામિનારાયણ 🙏 પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal એ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગાંધીનગર સ્થિત SMVS સ્વામિનારાયણ ધામ ખાતે પ.પૂ. સ્વામી શ્રી સત્યસંકલ્પદાસજી સાથે મુલાકાત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા.  જય સ્વામિનારાયણ 🙏

વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરનારું બજેટ..! કેન્દ્રીય બજેટ 2026–27ના સંદર્ભે આજે વડોદરા મહાનગર ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદશ્રી અનુરાગ ઠાકુરજીની વિશેષ ઉપસ્થિતિમાં ‘પ્રોફેશનલ મીટ’નું આયોજન કરવામાં આવ્યું. આ પ્રોફેશનલ મીટમાં રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ તથા પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ ડો. હેમાંગભાઈ જોશી, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. અનિલભાઈ પટેલ, વડોદરા મહાનગર પ્રમુખ ડો. જયપ્રકાશ સોની,  મેયર શ્રીમતી પિન્કીબેન સોની, પ્રદેશ બજેટ કમિટી ઇન્ચાર્જ શ્રી જૈનિકભાઈ વકીલ તેમજ ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો સહીત પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના પ્રોફેશનલ્સ અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ્સની ઉપસ્થિતિ સાથે બજેટ અંગે મહત્વપૂર્ણ ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવ્યો.

February 6, 2026
માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી દ્વારા રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ દેશના સર્વાંગી વિકાસ અને જન કલ્યાણનો નવો અધ્યાય છે. આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે 'બજેટ પ્રચાર અભિયાન' અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ ક્ષેત્રના પ્રબુદ્ધજનો સાથે કેન્દ્રીય નાણામંત્રીશ્રીનું બજેટ સંબોધન નિહાળ્યું.  આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવિણભાઈ માળી, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલભાઈ પટેલ સહિત પ્રદેશ હોદ્દેદારો તથા પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યાં.

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના નેતૃત્વમાં કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી Nirmala Sitharaman જી દ્વારા રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ દેશના સર્વાંગી વિકાસ અને જન કલ્યાણનો નવો અધ્યાય છે. આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘બજેટ પ્રચાર અભિયાન’ અંતર્ગત પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ હોદ્દેદારો અને વિવિધ ક્ષેત્રના પ્રબુદ્ધજનો સાથે કેન્દ્રીય નાણામંત્રીશ્રીનું બજેટ સંબોધન નિહાળ્યું. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી પ્રવિણભાઈ માળી, શ્રીમતી દર્શનાબેન વાઘેલા, પ્રદેશ મહામંત્રી ડૉ.પ્રશાંતભાઈ કોરાટ, પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ.અનિલભાઈ પટેલ સહિત પ્રદેશ હોદ્દેદારો તથા પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યાં.

February 1, 2026
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line