માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીએ રાજકોટ ખાતે કચ્છ અને સૌરાષ્ટ્રની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ અંતર્ગત ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રીભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા.