નવા જોમ અને જુસ્સા સાથે સુરક્ષિત ગુજરાતનો સંકલ્પ..માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ એ આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યના પોલીસ વિભાગમાં જોડાઈ રહેલા લોકરક્ષક કેડરના કુલ 11 હજારથી વધુ ઉમેદવારોને પસંદગી પત્ર એનાયત કર્યા. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસ પરિવારમાં જોડાયેલા ઉમેદવારોને અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી. આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં.

નવા જોમ અને જુસ્સા સાથે સુરક્ષિત ગુજરાતનો સંકલ્પ..માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ  એ આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યના પોલીસ વિભાગમાં જોડાઈ રહેલા લોકરક્ષક કેડરના કુલ 11 હજારથી વધુ ઉમેદવારોને પસંદગી પત્ર એનાયત કર્યા. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસ પરિવારમાં જોડાયેલા ઉમેદવારોને અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી.  આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં. નવા જોમ અને જુસ્સા સાથે સુરક્ષિત ગુજરાતનો સંકલ્પ..માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ  એ આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યના પોલીસ વિભાગમાં જોડાઈ રહેલા લોકરક્ષક કેડરના કુલ 11 હજારથી વધુ ઉમેદવારોને પસંદગી પત્ર એનાયત કર્યા. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસ પરિવારમાં જોડાયેલા ઉમેદવારોને અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી.  આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં. નવા જોમ અને જુસ્સા સાથે સુરક્ષિત ગુજરાતનો સંકલ્પ..માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ  એ આજે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં રાજ્યના પોલીસ વિભાગમાં જોડાઈ રહેલા લોકરક્ષક કેડરના કુલ 11 હજારથી વધુ ઉમેદવારોને પસંદગી પત્ર એનાયત કર્યા. આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસ પરિવારમાં જોડાયેલા ઉમેદવારોને અભિનંદન સહ ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાઓ પાઠવી.  આ અવસરે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ સહિત હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યાં.

આરોગ્યલક્ષી સેવાઓનું એક જ સ્થળેથી યોગ્ય મોનિટરીંગ અને સમીક્ષા થાય તેમજ સ્વાસ્થ્યને લગતી યોજનાઓ 100% લાભાર્થીઓ સુધી પહોંચે તે માટે ગુજરાતની ભાજપ સરકાર મક્કમ અને પ્રતિબદ્ધ છે. આજે રાષ્ટ્રીય ડૉક્ટર્સ દિવસ નિમિત્તે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel એ ગાંધીનગર ખાતે ‘આરોગ્ય સમીક્ષા કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું. આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા નીચે પ્રમાણેની સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. 📂 ઈન્ટિગ્રેટેડ ડિજિટલ ડેટાબેઝ અને ડેશબોર્ડ ☎ કોલ-સેન્ટર આધારિત વ્યવસ્થા 📞 હેલ્પલાઇન નંબર 104 (સલાહ-સૂચન કે પરામર્શ માટે) 👨‍⚕ આયુષ્માન ભારતની સેવાઓ માટે PMJAY હેલ્પ લાઈન

July 1, 2025
Member_par

BJP Membership

Small-line

Become A Party
Member

mag

Manogat

Small-line
leaders

Leader

Small-line

Social

Social Stream

Small-line