ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે આયોજિત ‘જનજાતિ ગૌરવ સપ્તાહ 2026’ અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે પ્રદેશ પ્રભારી શ્રી Tarun Chugh જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal ની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાઈ. આ બેઠકમાં પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ગીતાબેન રાઠવા, પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રમુખ શ્રી ગણપતસિંહ વસાવા, કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિત પ્રદેશ પદાધિકારીઓ અને મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.











