દેશમાં પહેલીવાર સ્વચ્છતા દૂતોનું ઐતિહાસિક અભિવાદન… વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે ગઈકાલે સાંજે સુરત મહાનગર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatil ની વિશેષ ઉપસ્થિતિમાં સ્વચ્છતા દૂતોનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી સહિત મહાનગરના હોદ્દેદારો, ધારાસભ્યશ્રીઓ, નગરજનો અને મોટી સંખ્યામાં સ્વચ્છતા દૂતો ઉપસ્થિત રહ્યાં. #SwachhataHiSeva2025











