ગુજરાતના પનોતા પુત્ર તેમજ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ‘સેવા પખવાડિયું – 2025’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે ગાંધીનગર જિલ્લાનું પ્રબુદ્ધ સંમેલન સંપન્ન થયું.

આ સંમેલનમાં પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કે.સી.પટેલે ‘પ્રધાનમંત્રીશ્રીના જીવન, સિદ્ધિઓ અને વિકસિત ભારત’ વિષય પર ઉપસ્થિત પ્રબુદ્ધજનોને માર્ગદર્શન આપ્યું. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા.










